સિહોરના મોટા સુરકા ગામેથી મસમોટો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યોસિહોરમાં ભાવનગર જિલ્લા પેરોલ ફલો ટીમની મોટી કાર્યવાહીવિદેશી દારૂ ભરેલ બે બોલેરો ગાડી ઝડપી પાડીસિહોર નજીકથી દારૂ નું કટીંગ ચાલતું હતું અને પેરોલ ફલો સ્કોડ ત્રાટકી 511 પેટી વિદેશી દારૂ ઝડપાયો રૂપિયા 96,82,390 નો મુદામાલ ઝડપવામાં આવ્યો સિહોર પોલીસ ઊંઘતી રહી અને ભાવનગર જિલ્લા પેરોલ ફર્લો સ્કોડ ત્રાટકી