ગુજરાત યુનિ.માં 75 લાખની લેતીદેતીનો ઓડિયો: પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલે પ્રોફેસરને કહ્યું- તમારે અને ચાવડાએ 75-75 લાખ આપવા પડશે, મારા લેટરથી 4 પ્રોફેસર સસ્પેન્ડ થયા છે ગુજરાત યુનિવર્સિટીનાં સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સૂતરિયાએ બે પ્રોફેસર પાસે 75-75 લાખ રૂપિયા માગ્યા હોવાની ત્રણ મહિના પહેલાં યુનિવર્સિટી સમક્ષ ફરિયાદ થયા બાદ તેમનું રાજીનામું લઈ......