ભેસાણ: ભેસાણ મામલતદાર ને સિંધી સમાજ દ્વારા આવેદન તથા આક્રોશ પ્રદર્શન
છતીસગઢ ના રાયપુર ખાતે જાહેરમાં એક અમિત બધેલ નામના વ્યક્તિ એ સિંધી સમાજ ના ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાન ની વિરુદ્ધમાં અભદ્ર વાણી વિલાસ કરી હતી જે ખરેખર સિંધી સમાજ ના મનને દુભાય એવી હતી અને સિંધી લોકો ને પાકિસ્તાની કહેલ હતું જે સન 1947 પહેલા ભારત અને પાકિસ્તાન બંને એક હતા જે અખંડ ભારત ની રચના કરતા હતા તે સમય દરમિયાન સિંધી સિંધ પ્રદેશમાં વસવાટ કરતા હતા જે 1947 માં ભારત અને પાકિસ્તાન ના ભાગ પડ્યા બાદ પોતાના સનાતની ધર્મને બચાવવા માટે ભારત માં વસવાટ કરવા લાગ્