સીંગવડ: લીમખેડા અને સિંગવડ ખાતે 11 કેવીની મુખ્ય વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીનો પ્રારંભ કરાઈ
Singvad, Dahod | Aug 29, 2025
આજે તારીખ 29/08/2025 શુક્રવારના રોજ બપોરે 3 કલાકે લીમખેડા અને સિંગવડ તાલુકામાં વીજ પુરવઠાને વધુ વિશ્વસનીય અને સતત ચાલુ...