ભરૂચ: વોર્ડ નંબર-8માં આવેલ આલી કાછિયાવાડ નવા ફળિયામાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો નર્કમાં રહેવા મજબુર બન્યા #jansamasya
Bharuch, Bharuch | Jul 30, 2025
ભરૂચ શહેરમાં વિકાસની વાતો વચ્ચે ભરૂચના વોર્ડ નંબર-8માં આવેલ આલી કાછિયાવાડ નવા ફળિયામાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો...