વડોદરા: સન્ડે ઓન સાયકલ રેલી : પાલિકા દ્વારા સાયકલોથોન યોજાઈ,સાંસદ,ધારાસભ્ય સહિત મેયર ગેરહાજર રહેતા ચર્ચાનો વિષય બન્યો
Vadodara, Vadodara | Aug 31, 2025
વડોદરા : નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે.પાલિકા દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિતે સન્ડે ઓન સાયકલ અંતર્ગત...