અસારવા: અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર એકટીવા ચાલકનો જોખમી સવારીનો વિડીયો વાયરલ
અમદાવાદમાં આવવાનું સ્ટંટ બાજુ સામે આવતા હોય છે અને જોખમી સવારી કરીને પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મુક્ત હોય છે ત્યારે એસપી રીંગ રોડ પરનો વધુ એક જોખમી સવારી નો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે...