ધ્રાંગધ્રા: શહેરની શિશુકુંજ શાળાના ખેલાડીઓએ જિલ્લા કક્ષા શાળાકીય રમત ઉત્સવ સ્પર્ધામાં 50મેડલ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું
Dhrangadhra, Surendranagar | Aug 25, 2025
ધાંગધ્રા શહેરની પ્રતિષ્ઠિત શિશુકુંજ શાળાના ખેલાડીઓએ જિલ્લા કક્ષા શાળાકીય રમત ઉત્સવ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી...