ઝાલોદ: શહેરમાં અચીવર પ્રિ-સાયન્સ સ્કૂલ ખાતે જિલ્લાનું પ્રથમ WAAH કોમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૂ કરાયું
Jhalod, Dahod | Aug 19, 2025
આજે તારીખ 19/08/2025 મંગળવારના રોજ બપોરે 1.30 કલાક સુધીમાં કાર્યક્રમ યોજાયો.ગુજરાતમાં WAAH અને VASCSCની સુવર્ણ યાત્રા...