સીંગવડ: સિંગવડ તાલુકાના મેથાણ ખાતે રહેણાંક મકાનમાંથી 1,69,000 રૂપિયાના મુદ્દામાલની થઈ ચોરી
Singvad, Dahod | Dec 1, 2025 આજે તારીખ 01/12/2025 સોમવારના રોજ બપોરે 2.30 કલાકે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ હાથ ફેરો કરી રોકડ રૂપિયા દાગીના મળી કુલ 1,69,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.