કેશોદ: કેશોદના એનપી આર્ટસ એન્ડ કોલેજ ખાતે કેશોદ તાલુકા ખેલ મહાકુંભનું આયોજન થયું
કેશોદના એન પી આર્ટસ એન્ડ કોલેજ ખાતે કેશોદ તાલુકા ખેલ મહાકુંભ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કબડી ખોખો યોગાસન રસાખેંચ વોલીબોલ ચેસ જેવી અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કેશોદ તાલુકાના ખેલાડીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો