જામનગર શહેર: જામનગર પોલીસ દ્વારા સોનાનો ચેન ગુમ થઈ જતા માલિકને ચેન ગોતી સુપ્રીત કરાયો
જામનગર જિલ્લા પોલીસ દ્વારા સોનાનો ચેન ગુમ થઈ જતા તેમના માલિકને સુપ્રીત કરવામાં આવ્યો જામનગરમાં રહેતા અજીતભાઈ રાઠોડ કપડા ની ખરીદી કરવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે 20-10-2025 ના 711વાગ્યાના નીકળ્યા હતા ત્યારે તેઓનો સોનાનો ચેન અબર ટોકીઝ પાસે ગુમ થઈ ગયો હતો ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી ચેક કરતા આ ચેન ખડ ખંભાળિયા ગામના એક રહેવાસીએ ઉપાડ્યો હોય તેવું જણાય આવતા પોલીસે તાત્કાલિક તેમનો સંપર્ક કરી આ ચેન મેળવી મૂળ માલિકને સુપ્રીત કર્યો હતો