દેવગઢબારીયા: દેવગઢ બારીયા તાલુકાના સિંધી સમાજ દ્વારા પ્રાંત કચેરી ખાતે અધિકારીને આવેદનપત્ર આપ્યું
આજે તારીખ 11/11/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાકે આવેદન પત્ર આપ્યું.છત્તીસગઢ રાજ્યના અમિત બાધેલ નામના ઇસમ દ્વારા ધાર્મિક લાગણી દુભાઈ તેવી ટિપ્પણી કરવામાં આવી હતી.સિંધી સમાજના આરાધ્ય દેવ વરુણાવતાર ભગવાન શ્રી ઝુલેલાલ અને સીંધી સમાજ વિરૂદ્ધ ટીપણી કરવામાં આવી હતી.અમીત બાધેલની ટીપણીને લઈ સીંધી સમાજમાં રોષની લાગણી જોવા મળી.લોકોની લાગણી દુભાતા આવેદન પત્ર આપ્યું.ધાર્મિક લાગણી દુભાઈ તેવી ટિપ્પણી કરનાર અમિત બાધેલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ.