નવસારી: રાઈસ મીલ માંથી મળેલ મૃત દેહને લઈને મૃતકની બહેને ફેઝલ સામે હત્યાની ફરિયાદ આપી
નવસારીના નેશનલ હાઇવે નંબર 48 પર બંધ રાઈસ મીલમાંથી એક યુવતીની લાશ મળ્યા બાદ જે ફેઝલની અટક કરવામાં આવી છે ત્યારે ત્રણ મહિના પહેલા ગુમ સુહાના નું માત્ર હાડપિંજર જે હાથ લાગ્યું હતું ત્યારે મૃતક ની બહેને ફૈઝલ સામે હત્યાની ફરિયાદ આપી છે.