પાલીતાણા: પૂર્વ ધારાસભ્યએ ગ્રામ્ય વિસ્તારમાં એસઆઇઆર ની કામગીરી ની સમીક્ષા કરી
પાલીતાણા ના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણી પ્રવીણભાઈ રાઠોડ એ હાલમાં ચાલી રહેલી એસઆઇઆર ની કામગીરીમાં ગ્રામ્ય વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લઈને સાથે ચર્ચા કરી એસાયા ની કામગીરી અંગેની સમીક્ષા કરી હતી કામગીરી સરળ અને ઝડપી બને તે માટે માર્ગદર્શન આપ્યું.