આમોદ: આમોદ ઢાઢર બ્રિજ પર સરાજાહેર રૂપિયા લઇને ગેરકાયદેસર પ્રવેશ?, ઉઘરાણીના આક્ષેપોથી વાહનચાલકોમાં ભારે રોષ!
Amod, Bharuch | Nov 22, 2025 આમોદ-જંબુસર માર્ગ પરના ઢાઢર નદીના બ્રિજ પરથી ભારે વાહનોને પસાર કરાવવા બદલ 500-1000 ની ગેરકાયદેસર ઉઘરાણી થઈ રહી હોવાના ગંભીર આક્ષેપોથી વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટર વર્ગમાં ભારે રોષ ફેલાયો છે.