સાગબારા: ગાયસાવર ગામ ના ખેડુત KVK ની તાલીમોમાં ભાગ લઈ ખેતી વિષયક જ્ઞાનની અભિવૃધી કરી પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવાનું પ્રયાણ.
Sagbara, Narmada | Jul 30, 2025
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતશ્રી વદેસિંગભાઈ વસાવાને હંમેશા કંઈક નવું કરવાની તમન્નાએ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો...