ધનસુરા: ધનસુરા સંકલ્પ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હેઠળ ૧૦ દિવસ જાગૃતિ અભિયાન ાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
Dhansura, Aravallis | Sep 3, 2025
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળના સંકલ્પ હબ દ્વારા ધનસુરાની ધ પીપલ્સ કો ઓપરેટિવ બેંક લિમિટેડ આર્ટસ એન્ડ કોમર્સ...