હિંમતનગરના મોતીપુરા પાસે ડ્રાઇવરની બેદરકારીના કારણે સરકારી એમ્બ્યુલન્સને અકસ્માત સર્જાયો, પૂરપાટ ઝડપે આવતી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગિમાવી દેતા આ આ એમ્બ્યુલન્સ અજાણ્યાં વાહન સાથે અથડાઈ, આ અકસ્માતમાં મધ્ધ રાત્રીના સમયે બન્યો હતો, 16 કલાક નો સમય થવા આવ્યો છતાં એમ્બ્યુલન્સ જેસે થે સ્થિતિમાં જ જોવા મળી રહી છે, એ ડિવિઝન પોલીસ અને ટ્રાફીક પોલીસની ગંભીર બેદરકારી અહીંયા જોવા મળી, અકસ્માત ગ્રસ્ત એમ્બ્યુલન્સ 16 કલાકથી પડી રહી હો