ઇન્ડિયન રેલવે પેન્શનર્સ એસોસિએશનના કેમ્પસમાં CCS પેન્શન બિલ 2025 સામે પેન્શનરોએ શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો
Bhavnagar City, Bhavnagar | Jul 25, 2025
કેન્દ્ર સરકારે 25 મે 2025ના રોજ પસાર કરેલા CCS (Pension) બિલ 2025, જે હેઠળ પેન્શનરોને 8મા પગાર પંચનો લાભ મળતો રહેશે...