પ્રેમલગ્ન કરનાર યુવકનાં સાળાએ બનેવીનાં ઘરમાં કરી ચોરી.બહેનની યાદ આવે છે તેમ કહી મહારાષ્ટ્રથી રામોલ આવ્યો.બહેનનાં ઘરમાં તીજોરામાંથી 3.50 લાખનાં દાગીનાં ચોરી કર્યા.રોકડ 3 હજાર ચોરીને બહેનને આપી ભાઈ ગયો મહારાષ્ટ્ર.આરોપીનાં પિતાએ પણ ગુનાખોરીમાં કરી મદદ.પરિવારને જાણ થતા રામોલમાં મોઈન શેખ અને મહેબુબ શેખ સામે ફરિયાદ.