અમદાવાદ શહેર: દુબઇ દૂરના નામે લોકો સાથે લાખોની છેતરપિંડી, ઓફિસ મૂકીને સંચાલક ફરાર,પોલીસ ફરિયાદ નોંધાઈ
Ahmadabad City, Ahmedabad | Sep 13, 2025
જો તમે સસ્તી ટૂરની બુકિંગ કરીને ફરવા જતા હો તો ચેતી જજો કારણ કે તમારે સાથે ઠગાઈ થઈ શકે છે ઘટના અમદાવાદ શહેરમાંથી સામે...