પોસ્ટ ઓફિસ ની સામે રાજધાની હોટલની માલિકી અને કબજાને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ હવે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે હોટલના મૂલ માલિક અને જુનાગઢ જિલ્લા પંચાયત સદસ્ય અતુલ ઘોડાસરાએ પોતાની મિલકત કનેક્શન કપાવવા જતા ત્રણ શખ્સોએ તેમને કેરી લીધા અને ગાળા ગાળે કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તેમાં આરોપી સંજય બકોત્રા એ ફરિયાદને લઈને પ્રતિક્રિયા આપી હતી