ક્લેક્ટર કચેરી હોલ ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ માટે સાયબર સિક્યુરિટી ટ્રેનિંગ નું આયોજન કરવા માં આવ્યું
Mahesana City, Mahesana | Sep 9, 2025
સાયબર એટેક અને સાયબર ફ્રોડ નું પ્રમાણ વધી ગયું છે અને તેના કારણે અનેકવાર સરકારી તંત્ર પણ ભોગ બનતું હોય છે અને એમાં પણ...