દાંતીવાડા: ભર ચોમાસે પણ ચીપુ ડેમ ખાલીખમ રહેતા ખેડૂતો ખેતીને લઈને ચિંતામાં મુકાયા.
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ડેમ ભર ચોમાસે પણ ખાલી ખમ રહેતા પાંથાવાડા વિસ્તારના ખેડૂતો ચિંતામાં મુકાયા અને સરકાર જોડે હાલ તો એક જ માંગ કરી રહ્યા છે કે દાંતીવાડા ડેમ નું પાણી સીપુ ડેમમાં નાખવામાં આવે પાઇપલાઇન દ્વારા તે ખેડૂતોને ખેતી માટે પણ ફાયદો થઈ શકે એટલે હાલ તો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે પાણી..