જૂનાગઢ: રવિવારે બનેલી ઘટનાને પગલે વહીવટીતંત્ર એક્શનમાં ભવનાથ ગ્રાઉન્ડમાં ચાલતી તમામ રાઈડ બંધ કરવા તંત્રનો આદેશ
Junagadh City, Junagadh | Sep 9, 2025
ભવનાથ ગ્રાઉન્ડમાં રવિવારે એક દુર્ઘટના બનતા સહેજ રહી ગઈ હતી જેમાં ભવનાથમાં ચાલતી એક જમ્પિંગ રાઈડમાં અચાનક લાઈટ ગૂલ થવાથી...