દાહોદ: શહેરના વોર્ડ નંબર 7 અને 8ના રહીસો ભુગર્ભ ગટરોમાંથી નીકળતું ગંદુ અને દુર્ઘધ મારતું ગંદુ પાણીથી કંટાળી, આવેદન પત્ર પાઠવ્યુ
Dohad, Dahod | Nov 4, 2025 દાહોદ શહેરમાં બેદરકારીના થી બનેલી ભૂઘર્ભ ગટરોથી નગર જનો હેરાન પરેશાન.વોર્ડ નંબર 7 અને 8 ના રહીસો ભૂઘર્ભ ગટરો માંથી નીકળતુ ગંદુ અને વાસ મારતું પાણીથી કંટાળી નગરપાલિકા દાહોદ ખાતે પહોંચ્યા