જૂનાગઢ: મધુરમ અક્ષર રેસીડેન્સી વિસ્તારમાં જુગાર રમતા 7 ઇસમોને કુલ ₹3.45 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ
Junagadh City, Junagadh | Aug 8, 2025
જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI વી.જે સાવજને ખાનગી રાહે બાતમી મળેલ કે જુનાગઢ અક્ષર રેસીડેન્સી ક્રિસ એપાર્ટમેન્ટમાં...