ગોધરા: જિલ્લા LCB પોલીસે આંગળીયા ગામેથી 11 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો,dySP એ માહિતી આપી.
Godhra, Panch Mahals | Aug 29, 2025
પંચમહાલ-ગોધરાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગોધરા તાલુકાના આંગળીયા ગામેથી રૂ. ૧૧,૪૪,૮૪૭/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો...