જૂનાગઢ: મીરાનગરમાં દીપડાના આટાફેરા થી ફફડાટ, વનવિભાગ દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા, દીપડાનો અવરજવર સીસીટીવી માં કેદ
જુનાગઢ શહેરના મીરાનગર પાછળ આવેલ પ્રણામી નગર 2 માં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તાર આસપાસ દીપડાની અવરજવર જોવા મળી છે તેને લઈને વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો અને જુદી જુદી જગ્યાએ ત્રણ જેટલા પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે.