ચીખલી: આમ આદમી પાર્ટી દ્વારા આછવણીજિલ્લા પંચાયત સીટી ની મીટીંગ યોજાઇ જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા
આમ આદમી પાર્ટી ખેરગામ ટીમ દ્વારા SIR પ્રક્રિયા પ્રત્યે જાગૃતતા તેમજ આમ આદમી પાર્ટી ના સંગઠન ને મજબૂત કરવા અને આવનાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સીટની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આછવણી જિલ્લા પંચાયત સીટોની મીટીંગ યોજાઈ હતી જેમાં જિલ્લા પ્રમુખ એવા પંકજ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી મિટિંગમાં આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા,