અંજાર: શરીર સંબંધી અને એટ્રોસિટીના ગુનાકામે છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા આરોપીને અંજાર પોલીસે ટાઉન વિસ્તારમાંથી ઝડપ્યો
Anjar, Kutch | Aug 19, 2025
વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પૂર્વ કચ્છ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના કરેલ હોવાથી અંજાર પીઆઈ એ.આર.ગોહીલની સુચના...