ગાંધીનગર: એડવાન્ટમેડ ઈન્ડિયા એલએલપી કંપનીમાં સિનિયર મેનેજરે નકલી બિલોને સાચા બતાવી 3.75 કરોડથી વધુની રકમ મેળવી,
Gandhinagar, Gandhinagar | Sep 2, 2025
એડવાન્ટમેડ ઈન્ડિયા એલએલપી કંપનીમાં 3.75 કરોડથી વધુની નાણાકીય છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે.ગાંધીનગર ઇન્ફોસિટી ખાતેની...