જસદણ: જસદણમાં મંત્રી કુંવરજીભાઈના હસ્તે કરોડોના વિકાસકાર્યોની ભેટ
Jasdan, Rajkot | Oct 11, 2025 જસદણમાં મંત્રી કુંવરજીભાઈના હસ્તે કરોડોના વિકાસકાર્યોની ભેટ ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ તાલુકામાં વિવિધ લાભાર્થીઓને સરકારી સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કર્યું હતું. જેમાં રૂ. ૧૨ કરોડથી વધુના ખર્ચે ૩૦૨ લોકોને આવાસ યોજના, ૧૬૮ લાભાર્થીઓને વિધવા-વૃદ્ધ સહાય અને ૧૩૬ પરિવારોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ મંજૂરીપત્રો આપવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર જસદણ-વિંછીયા વિસ્તારના સર્વાંગી વિક