ધાનેરા: ધાનેરાના મોટામેટા ગામની સીમમાંથી નાયબ કલેકટરએ લીલા લાકડા ભરેલ બે ટેકટર ઝડપી પાડયા
નાયબ કલેકટર એ ધાનેરાના મોટામેટા ગામની સીમમાંથી લીલા લાકડા ભરેલ બે ટેકટર ઝડપી પાડયા, ઘટના ને લઈને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી. આજે ગામની સીમમાંથી ૨ લાકડા ભરેલા ટ્રેક્ટર ઝડપી પડાયા છે.