ડીસા તાલુકાના મોટી ઘરનાલ ગામમાં છેલ્લા વીસ દિવસથી બનાસ ડેરીને તાળા વાગી ગયા છે બનાસ ડેરી ના મંત્રી તેમજ કર્મચારીઓને કૌભાંડના આક્ષેપો થતા બનાસ ડેરી દ્વારા બનાસ ડેરી બંધ કરવાના નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે છેલ્લા પચીસ દિવસથી બનાસ ડેરીને તાળા મારી દેવામાં આવ્યા છે જેમાં પશુપાલકોનો કોઈપણ વાંક ન હોવા છતાં છેલ્લા દોઢ મહિનાથી પશુપાલકોનો પગાર અટવાઈ ગયો છે ત્યારે દૂધ ભરાઈને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે...