ઇડર: ઈડરની દિયોલી હાઈસ્કૂલના શિક્ષક સંદીપ પટેલને રાષ્ટ્રીય કક્ષાનો "નેક્સ્ટ વિઝનરી સાયન્સ ટીચર એવોર્ડ" એનાયત કરાયો
ઈડરની દિયોલી હાઈસ્કૂલના શિક્ષક સંદીપ પટેલને રાષ્ટ્રીય કક્ષાનો "નેક્સ્ટ વિઝનરી સાયન્સ ટીચર એવોર્ડ" એનાયત કરાયો આજે ૨ વાગે મળેલી માહિતો મુજબ ઈડરની દિયોલી હાઈસ્કૂલના શિક્ષક સંદીપ પટેલને રાષ્ટ્રીય કક્ષાનો "નેક્સ્ટ વિઝનરી સાયન્સ ટીચર એવોર્ડ" એનાયત કરવામાં આવ્યો છે બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર આયોજીત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નેશનલ એજ્યુકેશન કોન્ફ્રન્સ