ડીસા: બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેગા આરોગ્ય કેમ્પ યોજાયો.....
બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા ભીલડી ખાતે મેગા આરોગ્ય કેમ્પ યોજાયો. 1000.થી વધુ લાભાર્થી ઓ એ લાભ લીધો. બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ અને બનાસ જનરલ હોસ્પિટલ ના સયુંક્ત ઉપ ક્રમે બનાસ જનરલ હોસ્પિટલ ના સહયોગ થી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ 75 માં જન્મ દિવસ નિમિતે ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તા.9/10/2025 ને ગુરુવારના રોજ 9 થી 2 વાગ્યા સુધી મેગા આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.....