કેશોદ: કેશોદ શહેરમાં જુનાગઢ વેરાવળ રોડ ઉપર ડિવાઈડર તોડવા બાબતે નગરપાલિકા કચેરી ખાતે વેપારીઓએ આવેદનપત્ર આપ્યું
કેશોદ શહેર માં જુનાગઢ વેરાવળ ઉપર આવેલ ડીવાઈડર ખૂબ જ મજબૂત ની સાથે ઓછી જગ્યા પર ખૂબ જ ઉપયોગી હાલતમાં છે ત્યારે નવી ડિઝાઈન મુજબ આ જે ડિવાઈડર છે તે બનાવવા માટે તોડવામાં આવતા જુના ડિવાઈડર તોડી અને નવા ડિવાઈડર બનાવવામાં આવે છે તેને લઈ વિરોધ વેપારીઓએ કર્યો છે અને આ કામ બંધ રાખવા વેપારીઓએ આવેદનપત્ર આપ્યું છે