છોટાઉદેપુર: રંગપુર નાકા બ્રિજ ઉપર સાંસદ સહિત આગેવાનો કેમ ચાલીને પસાર થયાં? કોણ કોણ ઉપસ્થિત હતું? જુઓ
Chhota Udaipur, Chhota Udepur | Sep 12, 2025
છોટાઉદેપુરના સાંસદે જાહેરનામાનું પાલન કર્યું હતું. સાંસદ જશુંભાઈ રાઠવાએ ચાલીને બ્રિજ પસાર કર્યો હતો. બ્રિજની ચકાસણીને લઈ...