પુણા: નવી સિવિલ ખાતે નર્સિંગ વિધાર્થીઓ,પ્રોફેસર,ફેકલ્ટીઝ,એડમિન સ્ટાફ સહિતના લોકોએ અંગદાન અંગેના શપથ ગ્રહણ કર્યા
Puna, Surat | Aug 25, 2025
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ની 100 મી રાષ્ટ્રીય કોન્ફરન્સ નિમિત્તે રાજ્યની નર્સિંગ કોલેજોમાં અંગદાન સંકલ્પ અભિયાન હાથ...