ઇડર: ઈડરના મોહનપુરા થી દિયોલી જતા રસ્તા ઉપર અને ગંભીરપુરા થી ગઢીયાવસાહત રસ્તા ઉપર ડીપના સ્થાને પુલ નિર્માણ થતા લોકોમાં ખુશી
ઈડરના મોહનપુરા થી દિયોલી જતા રસ્તા ઉપર અને ગંભીરપુરા થી ગઢીયાવસાહત રસ્તા ઉપર ડીપના સ્થાને પુલ નિર્માણ થતા લોકોમાં ખુશી વર્તાઈ આજરોજ સવારે ૮ વાગે ઉપેન્દ્રસિંહ પરમાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ ઈડરના મોહનપુરા થી દિયોલી જતા રસ્તા ઉપર અને ગંભીરપુરા થી ગઢીયાવસાહત રસ્તા ઉપર ડીપના સ્થાને પુલ નિર્માણ થતા લોકોમાં ખુશી વર્તાઈ છે