હારીજ: પાટણ એલસીબી પોલીસે પ્રોહીબેશનના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને હારીજ હાઇવે માર્ગ ઉપર થી ઝડપી પાડ્યો
Harij, Patan | Sep 18, 2025 આર.જી.ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ એલ.સી.બી. સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.દરમ્યાન બાતમી હકીકત આધારે હારીજ પો.સ્ટે પ્રોહી મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી સમૃધ્ધસિંહ ઉર્ફે સમરસિંહ રાઠોડને હાઇવે માર્ગ ઉપર થી ઝડપી પાડી હારીજ પોલીસને સોંપવામાં આવ્યો હતો.