ટંકારા: સરકાર દ્વારા મગફળી ખેડૂતો પાસેથી ૩૦૦ મણ ખરીદવાની માંગ સાથે જીલ્લા કોંગ્રેસ દ્વારા ટંકારા મામલતદારને આવેદન
Tankara, Morbi | Oct 13, 2025 સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવાની છે જે ૭૦ મણ ખરીદવાની હોવાના એહવાલ પ્રસિદ્ધ થયા છે જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને સાથે રાખી સરકાર દ્વારા ૩૦૦ મણ મગફળી ખરીદવા અથવા ખેડૂતોના ખાતામાં સિધા ૧ લાખ ૩૫ જમાં કરાવવાની માંગ સાથે ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.