મહેસાણાના રાધનપુર સર્કલ પર ટ્રાફિક સમસ્યા, વાહનોને લાંબી કતારો
Mahesana City, Mahesana | Oct 24, 2025
મહેસાણા શહેર ટ્રાફિક સમસ્યા સર્જાઈ મહેસાણાના રાધનપુર ચાર રસ્તા પાસે ભારે ટ્રાફિક જામ મહેસાણા શહેરના આ દ્રશ્ય સામાન્ય બની ગયા છે નાગરિકોને શહેર ટ્રાફિક પોલીસ ની અણ આવડતને કારણે વેચવી પડે છે મુશ્કેલી.