દિવાળીના તહેવાર વચ્ચે સમગ્ર કચ્છ જિલ્લામાં વિષમ વાતાવરણ રહેતાં લોકોને દિવસ દરમિયાન ગરમી અને રાત્રિનાં સામાન્ય ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. દરમિયાન આજે નલિયા અને કંડલા એરપોર્ટનું લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રી નોંધાતાં રાજ્યનાં અન્ય મથકો કરતા સૌથી નીચું તાપમાન આ બંને મથકોએ નોંધાયું હતું