જૂનાગઢ: અમદાવાદના ધારાસભ્યના પીએની ઓળખ આપી 50 લાખની છતરપિંડી કરનાર સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
Junagadh City, Junagadh | Sep 7, 2025
અમદાવાદના બંટી-બબલીએ MLA ના PA હોવાની ઓળખ આપીને ૫૦ લાખ પડાવ્યા ,જૂનાગઢના તબીબને દિલ્હીમાં કોન્ટ્રાક્ટ સચિવાયલમાં નોકરીની...