કતારગામ: અથવાલાયન્સ ખાતેથી જોઈન સેક્ટર કરણરાજ વાઘેલા દ્વારા સાયબર ક્રાઇમ ના ગુનાને અટકાવવાના લઈને માહિતી આપવામાં આવી હતી.
Katargam, Surat | Oct 12, 2025 સુરત શહેરમાં દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં કોઈ પણ લાલચમાં આવીને otp અથવા પોતાની ઇમેલ આઇડી આપી દેતા હોય છે જેને લઇને આરોપીઓ દ્વારા ફરિયાદીઓના બેન્ક એકાઉન્ટ માંથી લાખો રૂપિયાની છેટરપીંડની કાઢી અને રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હોય છે જે ગુના ને અટકાવવા જોઈન સેક્ટર કરનરાજ વાઘેલા દ્વારા સાઇબર ના ગુના ને અટકાવવા માટે માહિતી આપવામાં આવી હતી.