દિયોદર: દિયોદર માં ખાતર માટે લાંબી લાંબી લાઈનો ખેડૂતોએ લગાવી મીડિયામાં બળાપો વ્યક્ત કર્યો
દિયોદર તાલુકામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું હોવાની રાવ ઉઠી છે અને આજે વહેલી સવારથી તાલુકાના ગામડાઓમાં થી મોટી સંખ્યમાં ખેડૂતો એગ્રોની દુકાનો પર લાઈનો લગાવી હતી અને એમાંય ખેડૂતોને માત્ર બે થેલી ખાતર આપતું હોવાનું જણાવ્યું હતું સાથો સાથ મહિનામાં જો ખાતર લીધેલ હશે એને નહિ મળે જેવા નિર્ણયો ખાતર ડેપો ના મનેજરે જણાવ્યું હતું ત્યારે યુરિયા ખાતર ની અછત મુદે ખેડૂતોએ મીડિયામાં બળાપો વ્યક્ત કર્યો હતો