જલાલપોર: મોડી રાત્રે ઉકળાટ બાદ સિંધી કેમ્પ ધોધમાર વરસાદ વરસ્યો
નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વિશેષ વાત કરવામાં આવે તો મોડી રાત્રે ઉકળાત બાદ સિંધી કેમ્પમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને સવારથી જે બફારો હતો. ત્યારબાદ ઠંડક પ્રસરી હતી.